વાર્ષિક કેલેન્ડર 2024-2025
વાર્ષિક કેલેન્ડર 2023-2024
પ્રતિવર્ષ નવરાત્રિની ઉજવણી વિશિષ્ટ પ્રકારે કરનાર નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલુ વર્ષે પણ એ જ રીતે નવરાત્રિની ઉજવણીનું આયોજન કરેલ છે.જેમાં ટ્રસ્ટની બહેનો દ્વારા નાની નાની રકમ એકત્રિત કરી રૂ.૧૦૦૦/ની એક એવી ૧૧ રાશનકીટ તૈયાર કરવામાં આવી.તેમજ કોવિડ-૧૯ ના કપરા સમયમાં જેઓને ખૂબ જરૂરિયાત હોય તેવા ૧૧ કુટુંબોને અધિક માસની અમાસથી લઈને નવરાત્રિ દરમ્યાન આ કીટ અર્પણ કરવામાં આવી.
રાશનકીટની સામગ્રીની વિગત :
ઘઉંનો લોટ - 5 kg.
બાસમતી ચોખા – 2 kg.
તુવેરદાળ – 1 kg.
ખીચડીયા ચોખા – 2 kg.
મગની ફોતરાવાળી દાળ – 1 kg.
સીંગતેલ – 2 liter
બટેટા – 1 kg.
મીઠું – 1 kg.
ગોળ – 1 kg.
હળદર - 100 gm.
મરચું – 250 gm.
ધાણાજીરૂ – 250 gm.